સમિતિ સભ્યો

પ્રમુખ
શ્રી મહેન્દ્રભાઈ કાંતિલાલ શાહ
ગામ: આંકલાવ
Phone No: ૦૨૬૯૬-૨૮૨૬૩૨ (O)
Phone No: ૦૨૬૯૬-૨૮૨૫૭૫ (R)
Mobile No: ૯૪૨૭૦૬૨૧૮૮

ઓફિસ સરનામું

શ્રી શાં.સો.શાહ
સમસ્ત ખડાયતા છાત્રાલય
જુન્નારકર હોસ્ટેલ સામે,
ઇસ્કોન મંદિર પાસે,
વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન: ૦૨૬૯૨-૨૩૧૪૩૭
મેનેજર શ્રી
શ્રી સુભાષભાઈ બી. શાહ
મોબાઈલ : ૯૮૭૯૧૫૮૩૧૧

ઇવેન્ટ

દરેક વર્ષે વાર્ષિક છાત્રાલય દિનની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને રોજબરોજના ઘટનાક્રમની પરીસ્થિતિ રહે તે હેતુથી છાત્રાલયમાં દેનિક પત્રો મંગાવવામાં આવે છે. વિવિધ પ્રકારની રમતો ખેલદીલી પૂર્વક રમાય છે. સંસ્થામાં કેરમ, ચેસ, ટેબલ ટેનીસ, તેમજ ક્રિકેટની રમતોની સગવડો આપવામાં આવે છે. સંસ્થાના વિદ્યાર્થીઓને દરરોજ સવારે વિદ્યાર્થીઓને ૨૦૦ ગ્રામ ગરમ દુધ આપવામાં આવે છે.

ખડાયતા છાત્રાલય

વિદ્યાર્થીઓ માટે હાલમાં દરેક રૂમોમાં કોમ્પ્યુટર સગવડનાળું ફર્નીચર, વેટ્રીફાઈડ ટાઈલ્સ, સ્લીપવેલ મેટ્રેસીસ, સ્લીપવેલ પીલો, રૂમમાં બે પંખા, ખુરશી, ચાર એટેચ ટોઈલેટ બાથરૂમ સોલર વોટર હીટર, રસોડામાં નવીન ફર્નીચર, પાણીનુ કુલર, નવીનકરણ બાગ, વાઈફાઈની વ્યવસ્થા, તેમજ ચોવીસ કલાકની પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.