છાત્રાલયની સુવિધાઓ

    વિદ્યાર્થીઓ માટે હાલમાં દરેક રૂમોમાં કોમ્પ્યુટર સગવડનાળું ફર્નીચર
    છાત્રાલયમાં વેટ્રીફાઈડ ટાઈલ્સ
    છાત્રાલયનાં રૂમ માં સ્લીપવેલ મેટ્રેસીસ, સ્લીપવેલ પીલો
    છાત્રાલય રૂમમાં બે પંખા, ખુરશી, ચાર એટેચ ટોઈલેટ બાથરૂમ સોલર વોટર હીટર
    છાત્રાલયનાં રસોડામાં નવીન ફર્નીચર, પાણીનુ કુલર
    છાત્રાલયમાં નવીનકરણ બાગ
    વાઈફાઈની વ્યવસ્થા, તેમજ ચોવીસ કલાકની પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.