સમિતિ સભ્યો

પ્રમુખ
શ્રી અશ્વિનભાઈ લીલાધર શાહ
ઉપપ્રમુખો
શ્રીમતી હર્ષાબેન સુરેશચંદ્ર શાહ
શ્રી રજનીકાંત વાડીલાલ શાહ
શ્રી બીપીનચંદ્ર મોહનલાલ શાહ
શ્રી ભદ્રેશભાઈ અરવિંદભાઈ શાહ
શ્રી અરવિંદભાઈ સી. સુતરીયા

ઓફિસ સરનામું

શ્રી ખડાયતા ભુવન મંડળ મુંબઈ (નડીયાદ સંકુલ)
કોલેજ રોડ,
નડીયાદ-૩૮૭૦૦૧
મેનેજરશ્રી
જયપ્રકાશભાઈ શાહ
મો. ૯૮૨૪૨૫૭૯૬૦
ટેલી. ૦૨૬૮-૨૯૦૧૮૦૦

ખડાયતા ભુવન

ખડાયતા ભુવનમાં કુલ ૮ રૂમો છે જેમાં ૪ એ.સી અને ૪ નોન એ.સી છે. ભુવનની રૂમોમાં આધુનિક સગવડવાળું ફર્નિચર, પંખા, ખુરશી તથા એટેચ ટોઈલેટ બાથરૂમની સગવડ છે. તથા દરેક રૂમમાં TV અને ગેસ ગીઝર ઉપલબ્ધ છે. ભુવનમાં હોલ તથા ભોજનાલયની સગવડ છે.

ખડાયતા છાત્રાલય

વિદ્યાર્થીઓ માટે હાલમાં દરેક રૂમોમાં કોમ્પ્યુટર સગવડવાળું ફર્નીચર, વેટ્રીફાઈડ ટાઈલ્સ, સ્લીપવેલ મેટ્રેસીસ, સ્લીપવેલ પીલો, રૂમમાં બે પંખા, ખુરશી, બધાં રૂમ માં એટેચ ટોઈલેટ બાથરૂમ , જમવા માટે ભોજનાલય, નવીનકરણ બાગ, તેમજ ચોવીસ કલાક ગરમ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.