સુવિધાઓ


વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં ૧૩ રૂમની વ્યવસ્થા છે.
વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં વાંચનાલય તથા TV રૂમ છે.
વિદ્યાર્થીઓ માટે હાલમાં દરેક રૂમોમાં કોમ્પ્યુટર સગવડનાળું ફર્નીચર
છાત્રાલયમાં વેટ્રીફાઈડ ટાઈલ્સ
છાત્રાલયનાં રૂમ માં સ્લીપવેલ મેટ્રેસીસ, સ્લીપવેલ પીલો
છાત્રાલય રૂમમાં બે પંખા, ખુરશી, બધાં રૂમ માં એટેચ ટોઈલેટ બાથરૂમ
છાત્રાલયનાં જમવા માટે ભોજનાલય, પાણીનુ કુલર
છાત્રાલયમાં નવીનકરણ બાગ
તેમજ ચોવીસ કલાકની પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

સુવિધાઓ


સમગ્ર ભુવન CCTV કેમેરાની નજરો હેઠળ સુરક્ષિત છે.
ખડાયતા ભુવનમાં કુલ ૮ રૂમો છે જેમાં ૪ એ.સી અને ૪ નોન એ.સી છે.
ભુવનની રૂમોમાં આધુનિક સગવડવાળું ફર્નિચર, પંખા, ખુરશી ની સગવડ છે.
ભુવનની બધીજ રૂમોમાં એટેચ ટોઈલેટ બાથરૂમની સગવડ છે.
ભુવનમાં નવીનચંદ્ર સી. સુતરીયા હોલ તથા ભોજનાલયની સગવડ છે.
ભુવનમાં નવીનકરણ બાગ તથા પાર્કીંગ ની સુવીધા છે.