નિભાવ ખર્ચ (બ્લોક દીઠ)
કોઇપણ બુકીંગ નિભાવ તથા ડીપોઝીટની રકમ ભર્યા પછી જ માન્ય ગણાશે.
બુકીંગ કેન્સલ કરાવે નિભાવની રકમ પરત મળશે નહી.
નોંધ.
કોઇપણ સમય મર્યાદા બાદ વપરાશ કરનારે ૫૦ ટકા વધુ ચાર્જ આપવાનો રહેશે. સવારે બુકીંગ કરનારને બપોર બાદનું બુકીંગ હોય તો ફરજિયાત ૨-૦૦ વાગે હોલ ખાલી કરવો પડશે.