સહાય



img
img
img

આર્થિક સહાય માટે અરજી કરનાર કુટુંબની વાર્ષિક આવક રૂ.૭૫૦૦૦/- થી ઓછી હશે અને વૈદકીય સહાય માટે અરજી કરનાર કુટુંબની વાર્ષિક આવક રૂ ૧,૦૦,૦૦૦/- થી ઓછી હશે તેમની j અરજીઓ સ્વીકારવામાં આવે છે. કીડની,કેન્સર તથા હૃદયરોગના અંગોના ઓપરેશન માટે આવક મર્યાદા રૂ ૧,૫૦,૦૦૦/-(એક લાખ પચાસ હજાર) થી ઓછી હશે તેમની અરજી સ્વીકારવામાં આવશે.