હોમપેજ
ઇતિહાસ
ઇતિહાસ
મુખ્ય દાતાશ્રી વિશે
ચિત્રખંડ
સુવિધાઓ
ઇન્કવાયરી
રૂમ ઇન્કવાયરી
છાત્રાલય ઇન્કવાયરી ફોર્મ
રૂમના ભાવ
દિશા
સમિતિ સભ્યો
કારોબારી સમિતિ
દાતાશ્રીઓ
સંપર્ક
ખડાયતા
સુવિધાઓ
સુવિધાઓ
વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં ૧૩ રૂમની વ્યવસ્થા છે.
વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં વાંચનાલય છે.
વિદ્યાર્થીઓ માટે હાલમાં દરેક રૂમોમાં કોમ્પ્યુટર સગવડનાળું ફર્નીચર
છાત્રાલયમાં વેટ્રીફાઈડ ટાઈલ્સ
છાત્રાલયનાં રૂમ માં સ્લીપવેલ મેટ્રેસીસ, સ્લીપવેલ પીલો
છાત્રાલય રૂમમાં બે પંખા, ખુરશી, બધાં રૂમ માં એટેચ ટોઈલેટ બાથરૂમ
છાત્રાલયનાં રસોડામાં નવીન ફર્નીચર, પાણીનુ કુલર
છાત્રાલયમાં નવીનકરણ બાગ
તેમજ ચોવીસ કલાકની પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
સુવિધાઓ
૪ એકર જમીનમાં ભુવન પથરાયેલુ છે.
ભુવનમાં એસી હોલ છે જ્યાં ૨૦૦ થી ૨૫૦ જ્ઞાતિબંધુઓ જમી શકે તેવી વ્યવસ્થા છે.
ભુવનમાં નવીનકરણ બાગ છે.
ખડાયતા બોડીગ માં સમસ્ત ખડાયતા માટે કોટયર્ક હોલ જ્યાં લગ્ન માટે તથા જ્ઞાતિની મિટિંગ માટે છે.