છાત્રાલયની સુવિધાઓ


વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં ૨૪ રૂમની વ્યવસ્થા છે.
૭૨ વિધાથીર્ઓ રહે એટલી કેપેસિટી છે.
વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં વાંચનાલય છે.
વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં TV રૂમ છે.
પુરતા મેગેઝીન તથા પેપર મંગાવવામાં આવે છે.
તથા ચાલુ સાલે છાત્રોને દરરોજ રાત્રે સંસ્થા દ્વારા દૂધ આપવામાં આવે છે.
છાત્રાલય રૂમમાં બે પંખા, ખુરશી,
છાત્રાલયનાં રસોડુ, પાણીનુ કુલર
છાત્રાલયમાં નવીનકરણ બાગ
તેમજ ચોવીસ કલાકની પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

khadayata Chatralaya Ahmedabad

khadayata Chatralaya Ahmedabad