જે.કે. સમસ્ત ખડાયતા છાત્રાલય
વડોદરા
હોમપેજ
સુવિધાઓ
ઇન્કવાયરી
છાત્રાલય ઇન્કવાયરી ફોર્મ
રૂમની ફી
દિશા
સમિતિ સભ્યો
સંપર્ક
ખડાયતા
સુવિધાઓ
સુવિધાઓ
જ્ઞાતિના અભ્યાસ કરતા છાત્રો માટે તેમજ નોકરીવાળા માટે રહેવાની આદર્શ સુવિધા સાથેની સંસ્થા.
આપણી સંસ્થામાં ૪૨ છાત્રો માટે ૧૬ રૂમોની સુવિધા પલંગ તથા લોકરની વ્યવસ્થા આપવામાં આવે છે.
વર્ષમાં બે ટર્મ ગણવામાં આવે છે.
ટર્મ : જુલાઈ થી ડીસેમ્બર - જાન્યુઆરી થી જુન સુધી
છ માસીક અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂા. ..... અને નોકરીયાત માટે રૂા. .....
ડીપોઝીટની રકમ રૂા. ૧૫૦૦/- છાત્રાલય છોડતી વખતે પરત આપવામાં આવે છે.
રૂા. ..... કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર માટે ટર્મના રૂા. ૭૫૦/- માં આ સુવિધા આપવામાં આવે છે.