૧૫
મી ખડાયતા પરિષદ વખતે થયેલ કમ્પ્યુટર ડેટા બેઈસ ના ઠરાવ ઉપર થયેલ કાર્યવહી અંગે પ્રમુખશ્રી તુલસીદાસ્ભાઈ ઈ અને મંત્રીશ્રી ગુણવંતભાઈ ઈ સવિસ્તાર માહિતી આપી જણાવ્યું હતું કે હાલ માં પરિષદ પાસે ખડાયતા જ્ઞાતિની કેટલી વસ્તી/કુટુંબો છે તેમજ ક્યાં ક્યાંગામો માં રહે છે તેની પૂરેપૂરી માહિતી ઉપલબ્ધ નથી.
ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આવી રહેલ ઝડપી પ્રગતિના આધારે હાલમાં આવી રહેલ ઝડપી પ્રગતિના આધારે હાલ માં ઈન્ટરનેટ ઉપર વેબસાઈટ તૈયાર કરાવવાની કે જેમાં જ્ઞાતિની સંપૂર્ણ માહિતી તેમજ જ્ઞાતિના જુદા જુદા એકડા દ્વારા ચલાવવામાં આવતા મંડળો ના સંજ્ઞપિ ઈતિહાસ સાથે તૈયાર કેર્વાથી જેમાં દુનિયાના કોઈપણ સ્થળેથી માહિતી નો ઉપયોગ થઇ શકતા હોઈ પરિષદ દ્વારા વેબ સીટે તૈયાર કરવાની દરખાસ્તને કારોબારીએ મંજુર કરેલ છે. તેમજ અ અંગે રૂ ૧ લાખના ખર્ચનો બજેટમાં સમાવેશ કેરવામાં આવેલ છે અ ચર્ચા વખતે શ્રી જયંતીભાઈ જે કાચવાળાએ જાણવું હતું કે આ કાર્યવાહી સમય મર્યાદામાં થાય ટે જોવું ગણું જ અનિવાર્ય છે.
૧૬ મી ખડાયતા પરિષદ ભર્યા ટે પેહલા આ કાર્યવાહી પૂરી કરવા માટે કારોબારી સભાએ સુચન કરેલું હતું. પ્રમુખશ્રી તુલસીદાસભાઈ એ હાજર રહેલા સભ્યશ્રીઓને જાણવું હતું ક જે ટે એકડાઓના નવા અગર જુના વસ્તીપત્રકો પરિષદની અહમદાવાદઓફીસમાં શકાય હોય તેટલા પેહલા મોકલી આપવા માટે હાજર રહેલા સભ્યો ને જણાવ્યું હતું.
ડે
ટાબેઈઝની કાર્યવાહી સમય મર્યાદામાં અને સંચોડ રીતે તૈયાર થાય ટે માટે નીચેના સભ્યશ્રીઓની સમિતિ ની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં નીચે મુજબના સભ્યશ્રીઓ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
૧.
શ્રી ગુણવંતભાઈ એસ મેહતા (કન્વીનર)
૨. શ્રી જયંતીભાઈ જે. કાચવાળા
૩. શ્રી તુલસીદાસભાઈ પી શાહ
૪. શ્રી નવીનભાઈ સી. સુતરીયા
૫. શ્રી મનહરલાલ શિવલાલ શાહ
૬. શ્રી કાન્તિભાઈ વ્રજલાલ શહેરવાળા
૭. શ્રી ચંદુલાલ જે. શાહ
૮. શ્રી કનુભાઈ હરીલાલ શાહ(સુરત)
૯. શ્રી રજનીકાંત નંદલાલ શાહ (ટીમ્બા)
૧૦. શ્રી શકરલાલ જીવણલાલ શાહ
૧૧. શ્રી અતુલકુમાર નિરંજનભાઈ પંચ
૧૨. શ્રી ચુનીલાલ સી પટેલ
૧૩. શ્રી અનંતભાઈ એમ મેહતા(મોડાસા)
૧૪. શ્રી ભગવતભાઈ એમ શાહ(વડોદરા)
૧૫. શ્રી ગજેન્દ્રભાઈ આઈ શાહ(ભરૂચ)
૧૬. શ્રી રાજેન્દ્રભાઈ ઓ શાહ (નડિયાદ)
૧૭. શ્રી વસંતભાઈ કે શાહ
૧૮. શ્રી રમેશભાઈ એફ શાહ