Strict Standards: call_user_func_array() expects parameter 1 to be a valid callback, non-static method allow_php_in_posts::shortcode_advanced() should not be called statically in
/home/vbcarkyl/old.khadayata.net/wp-includes/plugin.php on line
214
| ક્રમ |
અત્યારનું નામ |
પ્રાચીન નામ |
| ૧ |
ખડાત |
ષડાયતન/મહિકાવતી |
| ૨ |
ખેડા |
ખેટટક |
| ૩ |
મોડાસા |
મોહક વાસક |
| ૪ |
મોઠેરા |
મોઠેરક |
| ૫ |
પેટલાદ |
પેટલાઉદ્ર |
| ૬ |
અમદાવાદ |
અસ્તિત્વમાં નહોતું. |
| ૭ |
સોમનાથ |
દેવપત્તન |
| ૮ |
ખંભાત |
સ્તંભતિર્થ |
| ૯ |
નડીયાદ |
નટપદ્ર |
| ૧૦ |
નવસારી |
નવસાકી/નાગસારિકા |
| ૧૧ |
વડનગર |
આનંદપુર |
| ૧૨ |
ગોધરા |
ગોદ્રહક |
| ૧૩ |
સંખેડા |
સંગમખેટક |
| ૧૪ |
ભરૂચ |
ભ્રગુકચ્છ |
| ૧૫ |
વિરમગામ |
ધૂસડી |
| ૧૬ |
દાહોદ |
દર્ધિપત્ર |
| ૧૭ |
સાંચોર |
સત્યપુર(રાજસ્થાન) |
| ૧૮ |
બહુચરાજી |
બહીચરગ્રામ |
| ૧૯ |
સિદ્ધપુર |
શ્રીસ્થલ |
| ૨૦ |
વંથલી |
વામનસ્થળી(સૌરાષ્ટ્ર) |
| ૨૧ |
પાલી |
(પલ્લીકા(મારવાડ) |
| ૨૨ |
ચરોતર |
ચતરૂત્તર |
| ૨૩ |
ઉમરેઠ |
ઉમારીઠી/ ઉમરાવ/ઉદુમ્બર |
| ૨૪ |
વડોદરા |
વટપદ્ર |
| ૨૫ |
ગાંભુ |
ગંભુતા(મહેસાણા) |
| ૨૬ |
ઇડર |
ઈલ્ગાદુર્ગ/ઈલાદુર્ગ |
| ૨૭ |
નાંદોલ |
નંદીપુર |
| ૨૮ |
કનોજ |
કાન્યકુબ્જ/કલ્યાણ-કટક |
| ૨૯ |
પ્રાંતિજ |
પ્રાપ્તીપુરી |
| ૩૦ |
કપડવંજ |
કર્પટવાણિજ્ય |
| ૩૧ |
હરસોલ |
હર્ષપુર |
| ૩૨ |
ઉજ્જૈન |
અવંતિ(માળવા) |