સમિતિ સભ્યો

પ્રમુખ
શ્રી સુભાષભાઈ જીવણલાલ તલાટી
મો. ૯૪૨૮૭૬૩૫૮૦
ઉપપ્રમુખ
શ્રી પ્રબોધભાઈ સી. શાહ
મો. ૯૪૨૬૭૬૫૪૨૦
શ્રી ગોપાલભાઈ નટવરલાલ શાહ
મો. ૯૪૨૭૯૮૫૯૯૩

ઓફિસ સરનામું

શ્રી જેઠાભાઇ કરસનદાસ આતરસુંબાવાળા તથા
શ્રી અંબાલાલ આશારામ સાવલીવાળા
જે.કે.સમસ્ત ખડાયતા છાત્રાલય વડોદરા
ગનુબકરીનો ખાંચો,,
લક્કડપીઠા,
વડોદરા-૩૯૦૦૦૧
ટેલી. ૨૪૧૭૯૦૧

સુવિધાઓ

છ માસીક અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂા. ..... અને નોકરીયાત માટે રૂા. .....
ડીપોઝીટની રકમ રૂા. ૧૫૦૦/- છાત્રાલય છોડતી વખતે પરત આપવામાં આવે છે.
રૂા. ..... કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર માટે ટર્મના રૂા. ૭૫૦/- માં આ સુવિધા આપવામાં આવે છે.
છાત્રાલયમાં ટર્મ ફી આ મુજબ છે.

ખડાયતા છાત્રાલય

જ્ઞાતિના અભ્યાસ કરતા છાત્રો માટે તેમજ નોકરીવાળા માટે રહેવાની આદર્શ સુવિધા સાથેની સંસ્થા.
આપણી સંસ્થામાં ૪૨ છાત્રો માટે ૧૬ રૂમોની સુવિધા પલંગ તથા લોકરની વ્યવસ્થા આપવામાં આવે છે.
ટર્મ : જુલાઈ થી ડીસેમ્બર - જાન્યુઆરી થી જુન સુધી