સમિતિ સભ્યો

પ્રમુખ
ડૉ. મુકુન્દભાઈ વી. શાહ
Phone No: (O)
Phone No: (R)
Mobile No:




ઓફિસ સરનામું

શ્રી મોડાસા એકડા ખડાયતા છાત્રાલય
સ્ટેશન રોડ, મોડાસા-૩૮૩૩૧૫,
જિ. અરવલ્લી.
ટેલી. ૦૨૭૭૪-૨૪૪૨૪૧





ઇવેન્ટ

તા. ૨૯-૩-૨૦૧૫ રવિવાર, ચૈત્ર સુદ-૧૦ સમય : સવારે ૯-૩૦ કલાકે
સ્થળ : શ્રીમતી કપિલાબેન જે. બી. શાહ શિશુ મહિલા કલ્યાણ કેન્દ્ર, કોર્ટ પાસે, માલપુર રોડ, મોડાસા
નિમંત્રણ



ખડાયતા છાત્રાલય

વિદ્યાર્થીઓ માટે હાલમાં દરેક રૂમોમાં કોમ્પ્યુટર સગવડનાળું ફર્નીચર, વેટ્રીફાઈડ ટાઈલ્સ, સ્લીપવેલ મેટ્રેસીસ, સ્લીપવેલ પીલો, રૂમમાં બે પંખા, ખુરશી, બધાં રૂમ માં એટેચ ટોઈલેટ બાથરૂમ , રસોડામાં નવીન ફર્નીચર, નવીનકરણ બાગ, તેમજ ચોવીસ કલાકની પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.