ખાસ અગત્યની સુચના
આ ટ્રસ્ટમાં થી સહાય મેળવનાર દરેક અરજદારનુ નેશનલાઇઝ બેન્ક એટલે કે (સ્ટેટ બેન્ક, દેના બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડીયા, યુનીયન બેન્ક ઓફ ઈન્ડીયા) માં સેવિંગ્સ ખાતું અવશ્ય ખોલાવેલું હોવું જોઈએ.
દરેક અરજી ની સાથે બેન્ક ખાતાનો નંબર તથા બેન્કોનો આઈએફસી કોડ નં દર્શાવેલ કેન્સલ ચેક અથવા પાસબુક ની ઝેરોક્ષ નકલ મોકલવી ફરજીયાત છે.
80-G નો લાભ ટ્રસ્ટ આપી જ્ઞાતિ બહેનોને સહાયરૂપ બનીએ.
(૧) રૂા. ૭૧,૦૦૦-૦૦ માં પૂર્ણ ટ્રસ્ટ તરીકે દાન સ્વીકારવામાં આવે છે.
(૨) મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટમાં રૂા. ૧૫૦૦/- કે તેથી વધુ રકમ
(૩) મહિલા દત્તક સહાય ટ્રસ્ટમાં રૂા. ૧૫૦૦/- કે તેથી વધુ રકમ
(૪) મહિલા મધ્યમ વર્ગ ટ્રસ્ટમાં રૂા. ૧૫૦૦/- કે તેથી વધુ રકમ
(૫) મહિલા વેદ્કીય રાહત સહાય ટ્રસ્ટમાં રૂા. ૧૫૦૦/- કે તથી વધુ રકમ
(૬) મહિલા શૈક્ષણિક સહાય ટ્રસ્ટમાં રૂા. ૧૫૦૦/- કે તેથી વધુ રકમ
(૭) મહિલા ઇનામી ટ્રસ્ટમાં રૂા. ૨૫૦૦/-
નોંધ
(૧) વાર્ષિક રૂા. ૫૦,૦૦૦/- થી નીચે આવક ધરાવનાર જ્ઞાતિજનની ધો.૧૦ માં સારા ટકા લાવનાર અને ધો. ૧૧ સાયન્સમાં જનાર વિદ્યાર્થીનીને દત્તક સહાય યોજનાનો લાભ મળશે અને તેની અરજી સાદા
કાગળ ઉપર મંડળને તા. ૩૦-૦૬-૨૦૧૪ સુધીમાં મોકલી દેવાની રહેશે. (કોઈ અરજી નહીં આવે તો બીજા કોઈ પણ ધોરણે માટે વિચારવામાં આવશે.)
અરજી સાથે મોકલવાની વિગતો:
૧. આવકનો દાખલો
૨. ધો. ૧૦ ની પ્રમાણીત કરેલ માર્કશીટની નકલ
૩. ધો. ૧૧ સાયન્સના પ્રવેશનો દાખલો
(૨) જો જ્ઞાતિ બહેનો પાસેથી વધુ ટ્રસ્ટો મળશે તો મહિલા મધ્યમવર્ગ રાહત તથા મહિલા વેદ્કીય રાહત આપવાનું શરૂ કરવામાં આવશે.