સમિતિ સભ્યો

પ્રમુખ
શ્રી પંકજભાઈ સી. શાહ (શેરબ્રોકર)
મો - ૯૩૭૪૮૫૯૪૨૬






ઓફિસ સરનામું

શ્રી ચિમનલાલ કપૂરચંદ ખડાયતા છાત્રાલય
એલિસબ્રિજ, ગુલબાઈ ટેકરા,
અમદાવાદ-૩૮૦૦૦૬
ટેલી. ૦૭૯-૨૬૪૪૫૪૩૦
મેનેજરશ્રી
અતુલભાઈ એમ શાહ મોબાઈલ : ૯૭૧૨૩૦૨૯૪૧

પ્રાર્થના ભવન

સુભારતી પ્રાર્થના ભવન અને પાર્ટી પ્લોટ અત્યારના સમયને અનુરૂપ લોકોની માંગણી તથા જરૂરીયાત પ્રમાણે આધુનિક તેયાર કરેલ છે.
જ્ઞાતિજનો આનો વધુમાં વધુ લાભ લે. તથા પ્રાર્થના ભવનમાં જ્ઞાતિજનો માટે ભાડામાં પણ ઘણી જ રાહત આપવામાં આવે છે.

ખડાયતા છાત્રાલય

છાત્રાલયમાં ૭૨ વિદ્યાથીઓ રહી શકે એવી ૨૪ રૂમ છે. તથા ચાલુ સાલે છાત્રોને દરરોજ રાત્રે સંસ્થા દ્વારા દૂધ આપવામાં આવે છે. છાત્રો માટે રમત-ગમતના સાધનો ટી.વી. ની સગવડ રાખેલ છે. પુરતા મેગેઝીન તથા પેપર મંગાવવામાં આવે છે.